GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મયુર બાપા કલાકારનો આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓની વર્ષા

 

MORBI:મોરબીના મયુર બાપા કલાકારનો આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓની વર્ષા

 

 

ઓહો…બાપલયા આતો મયુર બાપા હિન્દી ગુજરાતી ફિલ્મ મા કલા ટેલેન્ટ 18 વર્ષ સુધી પૂરું પાડી બને કિડની ફેલ છે છતાં ૧૧ વર્ષથી રમેશ મહેતા ની હાસ્ય મિમિક્રી પુરી પાડે છે

મોબાઈલ યુગ આવ્યા પછી ટીવીનો યુગ હળવો પડ્યો હોય ત્યારે સિનેમા થેટર નો સમય સ્વભાવિક છે કે સિનેમા થેટર ધારકો મોંઘવારી મંદી ઝપટમાં આવ્યા હોય તેમ મોટાભાગના સિનેમા ઘરો બંધ થઈ ગયા છે ત્યારે સતત ૧૮ વર્ષ સુધી મોરબીના મયુર બાપા થી ઓળખાતા હિન્દી ફિલ્મ હિન્દી ગુજરાતી ફિલ્મ માં ડાયરેક્ટર પ્રોડ્યુસર એક્ટિંગ સાથે કામ કરી પોતાના શોખ સાથે વ્યવસાયને સ્થાન આપી ગુજરાતી ફિલ્મ કલાકાર મીમીક્રી જુનિયર આર્ટિસ્ટ રમેશ મહેતા જેવું હસ્યપદ પૂરું પાડી કલાકારની દુનિયામાં મોરબીમાં પણ દર્શકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરનાર મયુર બાપા ની 18 વર્ષની ફિલ્મી ઇન્ડસ્ટ્રીઝ સાથેની કલા પ્રદર્શન ભૂમિકામાં બંને કિડનીઓ હાલ ફેલ છે છતાં એ કલાકાર જે હિન્દી ગુજરાતી ફિલ્મોમાં એક નહીં અનેક ભૂમિકા રોલ પૂરો પાડ્યો છે એ કલાકાર ની અમુક ફિલ્મો જેવી કે પ્રીતયુ ને પરણેતર પ્રેમની જંગ ચાંદા ડોક્ટરની ડાયરી ક્રાઈમ પેટ્રોલ વગેરે ફિલ્મી હિન્દી ગુજરાતી ફિલ્મ નાના મોટા પડદા પર દર્શકોના હૃદયમાં સ્થાન પામનાર મોરબીના મયુર નગરના મયુર બાપા ને મોરબી પંથકના મોજીલા માણસો ના હૃદયમાં વસવાટ કરે છે એવા મયુર બાપા નિ-સ્વાર્થ પોતાની યથા શક્તિ સર સેવા કાર્યથી પરિચિત એવા મોટા મનના માનવી એવા મયુર બાપા મોરબી પંથકમાં ગુજરાતી ફિલ્મ કલાકાર રમેશ મહેતાની પેરોડી કરીને હસાવે છે હાલ તેઓની બને કિડની ફેલ હોવાથી ટીવી થેટર સિનેમા નો સમય ગાળો મોબાઈલ યુગથી હળવો પડ્યાની જેમ જ હિન્દી ગુજરાતી ફિલ્મ ના અદાકાર મોરબીના મયુર બાપા પણ હળવા પડી ગયા છે છતાં આ સમયે આજની તારીખે એટલે કે તારીખ 4 1 2026 ના રોજ તેમનો જન્મદિવસ હોય જેથી તેમને તેના દર્શકો ચાહકો સમર્થકો તેમને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે

Back to top button
error: Content is protected !!