MORBi:મોરબીના પાટીદારો ની સાચી વાત ની મજાક ઉડાવતા મોરબી માળિયા ના ધારાસભ્ય કાંતિ ભાઈ અમૃતિયા.
MORBi:મોરબી ના પાટીદારો ની સાચી વાત ની મજાક ઉડાવતા મોરબી માળિયા ના ધારાસભ્ય કાંતિ ભાઈ અમૃતિયા.
મોરબી માળિયા ના ધારાસભ્ય વારંવાર સોશિયલ મીડિયા મારફત લોકો ની વચ્ચે આવી હાસી પાત્ર બની રહેલ હોય તેવું મોરબી ની પ્રજા માં એક છાપ ઊભી થયેલ છે..
મોરબી માળિયા ના ધારાસભ્ય પાટીદાર નો મત થી વિજેતા થયા છતાં પાટીદાર સમાજ ની અવગણના કરવા માં ક્યાં પાછા પડતા નથી પહેલા તો સતાઘારી પક્ષ ના ઘારાસભ્ય ને શરમ આવી જોય કે પોતા. આ વિસ્તાર ના મતદારો રક્ષણ મેળવા આવેદન પત્ર આપવા પડે તે તેમના માટે નિષ્ફળતા છે એ એને સમજવું જોઇએ
મોરબી માં કાયદો વ્યવસ્થા પડી કથળી ગયેલી છે વારંવાર વ્યાજખોરો ના ત્રાસ થી પાટીદાર સમજ અન્ય સમાજ પરેશાન છે ત્યારે મોરબી મળીયા ના ધારાસભ્ય એમ ડફાસો મારે છે મોરબી માં કોઈ ગેંગ નથી મને એવું લાગે છે ધારાસભ્ય ની જોવા ની સાંભળવા ની શકતી નબળી પડી ગયેલ લાગે છે તેવો પ્રશ્નો. પ્રજા ના મન માં ઉદભવે છે પાટીદારો ના હિત ની વાત હોય મુશ્કેલી ની વાત હોય ત્યારે આ ભાઈ આંખ આડાં કાન કરી પોતા ના પક્ષ ની સરકાર નો બચાવ કરવા સિવાય કોઈ કામગીરી કરતા નથી વારંવાર શોસિયલ મીડિયા નો સહારો લઈ ખોટી વાતો કરી પ્રજા માં એક કોમેડિયન કલાકાર ની ભૂમિકા ભજવતા હોય તેવું મોરબી જિલ્લા ની પ્રજા સમજે છે ત્યારે મોરબી મળીયા ના ધારાસભ્ય પ્રજા ના રક્ષણ ની અને પ્રજા ના કામ માં ઘ્યાન આપે અને પાટીદાર સમાજ ની યોગ્ય માગણી ને ઘ્યાન આપી પ્રજાને ગેગ અને વ્યાજખોર. ના ત્રાસ માંથી મુક્તિ આપે તેમ જ અત્યાર સુધી માં પકડાયેલ વ્યાજ ખોર ક્યાં રાષ્ટ્રીય પક્ષ સાથે જોડાયેલા છે તે મોરબી મળીયા ના ધારાસભ્ય માં હિંમત હોય તો પ્રજા ની વચ્ચે જાહેર કરે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી ની પ્રેસ યાદી જણાવે છે