GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબીના સાવસર પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

MORBi:મોરબીના સાવસર પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી શહેરના સાવસર પ્લોટમાં હોસ્પિટલ પાસે જાહેરમાં જુગાર રમતા બે જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સાવસર પ્લોટ જે.આર. હોસ્પિટલ પાસે બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા ઈસ્માઈલ કાદર બ્લોચ રહે નાની બજાર મોરબી અને દિલીપ અમરશી જાદવ રહે સજનપર તા. ટંકારા એમ બે ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૩૭૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button