MORBIMORBI CITY / TALUKO

MORBI:અખિલ ભારત હિન્દુ મહાસભાએ મોરબી કલેકટર આવેદનપત્ર પાઠવ્યું

MORBI:અખિલ ભારત હિન્દુ મહાસભાએ મોરબી કલેકટર આવેદનપત્ર પાઠવ્યું

 

 

ભારત સરકાર દ્વારા પાકિસ્તાન આતંકવાદ પહેલગાવ ના મુખ્ય જવાબદાર સંબંધિત આતંકી સુત્રધાર પર નિર્ણાયક કાર્યવાહી કરી હતી તથા જેમાં ભારતીય સેનાના પરાક્રમી સૂર્યસમાન સૂર્યવિરતા સાહસશોર્ય એ આપણી ભારતીય ડિફેન્સ સેનાને આ ભારતીય સેના દ્વારા મિશન ઓપરેશન સફલ ધ ઓપરેશન સિંદૂરને ભારતીય સેના વીરને સલામ તથા સત સત વંદન સાથે જણાવવાનું કે પહેલગામ આતંકવાદી ઘટનાના સૂત્ર ને અંજામ આપનારા આતંકવાદીઓને સુરક્ષા એજન્સી દ્વારા હાઈ એલર્ટ કરીને તેમની નિર્ણય કરવાની કરવામાં આવે તથા આ પહેલગાવ આતંકવાદી ઘટનામાં જે ભારતના વિવિધ પરિવારોને સંવેદના પેકેજ સરકારી ધારા ધોરણ મુજબ આપવામાં આવે તથા ભારત સરકાર દ્વારા જે પાકિસ્તાન ભારતનો જલસિંધુ વર્તમાન સ્થિતિમાં પાકિસ્તાનમાં જતો પ્રવાહ ને ડાયવર્ટ કરીને પાઇપલાઇન કે અથવા કેનાલ દ્વારા આ અમૃત સિંધુ પ્રવાહને ભારતના વેસ્ટ ઝોનમાં રાજ્યોમાં આસાનીથી ઇરીગેશન સ્કીમ થકી દરિયાઈ વિસ્તાર સુધી પહોંચાડીની વિવિધ રાજ્યના લોકો સિંચાઈ પશુપાલન અને પીવા ના પાણી માટે જલ બોર્ડનું ભારત ભવિષ્ય લોક હિતમાં નિર્માણ કરીને આ સિંધુ જળ યોજના એ આયોજન ભારત સરકાર ધારા ધોરણ મુજબ દ્વારા નિર્માણ કરવામાં આવે એવી શ્રી માનનીય રાષ્ટ્રપતિ શ્રી તથા માનનીય પ્રધાનમંત્રી શ્રી તથા જલ શક્તિ મંત્રીશ્રી તથા માનનીય કલેકટર સાહેબ શ્રી મોરબી ને નમ્ર અરજ

Back to top button
error: Content is protected !!