GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:ભારતીય મજદૂર સંઘ મોરબી જીલ્લા ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું

MORBI:ભારતીય મજદૂર સંઘ મોરબી જીલ્લા ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
અધિવેશન માં મેરી ટાઈમ બોર્ડ, પરિવહન, પીએમ પોષણ યોજના, સહિતના ભાઈઓ ,બહેનો હાજર રહેલ જિલ્લા પ્રભારીની હાજરી માં જિલ્લા મંત્રી શ્રી પ્રણવ ઠાકર દ્વારા ત્રણ વર્ષ માં થયેલ કાર્યક્રમો અને અગામી કાર્યકમો ની જાણકારી સાથે નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો
આ કાર્યક્રમ માં મોરબી જીલ્લા પ્રભારી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ હાજરી આપી ને જરૂરી માર્ગદર્શન કરેલ મોરબી જીલ્લા મહામંત્રીશ્રી પ્રણવભાઈ નલીનભાઇ ઠાકર મોરબી જીલ્લા પ્રમુખશ્રી ,ડી. એન. ઝાલા









