GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના વકીલ જયેશભાઈ ગુણવંતરાય શાહની નોટરી તરીકે નિમણૂક
MORBI:મોરબીના વકીલ જયેશભાઈ ગુણવંતરાય શાહની નોટરી તરીકે નિમણૂક
સૌરાષ્ટ્ર ની જૂની અને જાણીતી જી.ઝેડ.શાહ લો ફમ ના અગ્રણી વકીલ અને જૈન દેરાવાસી શ્રી જયેશભાઈ ગુણવંતરાય શાહ એડવોકેટ સાવ સર પ્લોટ મોરબી ની ભારત સરકારે નોટરી તરીકે નીમ્યા છે.
નોટરી તરીકે નિમણૂક ને તમામ જૈન સંઘ સંસ્થા,બેંક,ટ્રસ્ટ તથા
સિનિયર વકીલ અકિકભાઈ શાહ તેમની ટીમ જુનિયર વકીલ જયદીપ પરમાર,અનુજ ઘોરેચા,ઇન્ટર્ન વકીલ કિશન ડાભી,દીપ મેરજા,સૌરભ ભટ્ટ તથા અસોસાઇટ સિનિયર વકીલ સૌરભ શાહ તથા ડોક ટ ર ઉમંગ શાહ તથા પરિવારે વધાવેલ છે.
મોરબી બાર એસોસિેશન ના વકીલ સભ્યો,અનેક સંસ્થા,સગા,સબંધી શુભેશ્ચકો અભિનંદન અને શુભ કામના પાઠવી રહેલ છે.