GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી(૨)વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો 

MORBI:મોરબી(૨)વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

 

 

મોરબીના માળીયા ફાટક નજીક મહેન્દ્રનગર જવાના રસ્તે રોડ ઉપર વાહન ચેકીંગ દરમિયાન એકટીવા રજી.નં. જીજે-૩૬-એજી-૬૮૮૩ની ડેકીમાંથી વિદેશી દારૂની એક બોટલ કિ.રૂ.૬૭૦/-સાથે આરોપી રવુભા રમેશભાઈ બળદા ઉવ.૨૭ હાલ રહે.સો ઓરડી રોડ વરીયાનગર સંદીપભાઈના મકાનમાં મોરબી-૦૨ મૂળરહે.રાજકોટ ખોડીયારનગર ૧૨-૧નો ખુણો વાળાની અટકાયત કરવામાં આવી હતી, આ સાથે બી ડિવિઝન પોલીસે એકટીવા મોપેડ તથા વિદેશી દારૂની બોટલ સહિત ૫૦,૬૭૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી..

Back to top button
error: Content is protected !!