GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ABVP દ્વારા 26મી જાન્યુઆરી નિમિતે ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરવામાં આવ્યું.
MORBI:મોરબી ABVP દ્વારા 26મી જાન્યુઆરી નિમિતે ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરવામાં આવ્યું.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા છેલ્લાં સાત વર્ષથી ૨૬મી જાન્યુઆરીએ ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરવામાં આવે છે. તો દર વર્ષની જેમ આજ વર્ષે પણ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરવામાં આવ્યું. જેમાં મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર અન્ન ક્ષેત્ર ચલાવતા બચુબાપા ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.