GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લા માં સ્કૂલ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬ અન્વયે ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજાયો!

MORBI:મોરબી જિલ્લા માં સ્કૂલ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬ અન્વયે ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજાયો!
(શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્ય સમાચાર મોરબી?
આજ રોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ – ૨૦૨૬ અન્વયે પોલીસ અધિક્ષક સાહેબ ની સૂચના મુજબ આયૅવૃત કોલેજ, લક્ષ્મી નગર ખાતે આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર , તેમજ 108 ની ટીમ સાથે સંકલન કરી ટ્રાફિક અવરનેશ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ આ સાથે જો ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરો તો યમરાજ આપના પ્રાણ હરી લેશે તેવો સંદેશો યમરાજા નું સ્વરૂપ બહુરૂપી દ્વારા ધારણ કરાવવા માં આવેલુ અને ટ્રાફિક નાં નિયમો પાલન કરવા ની પ્રતિજ્ઞા લેવડાવી પેમ્પલેટનું વિતરણ પોલીસ ઇન્સ્પેક્ટર ટ્રાફિક ના માર્ગદર્શનમાં ટ્રાફિક P.S.I. શ્રી ઠક્કર ,આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર શ્રી મેવાડા તેમજ 108 ની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું









