MORBI:ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા સેવાકીય ભાવના સાથે દિવ્યાંગ ને વ્હીલ ચેર એનાયત કરવામાં આવી
MORBI:ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા સેવાકીય ભાવના સાથે દિવ્યાંગ ને વ્હીલ ચેર એનાયત કરવામાં આવી
ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા અનેક વિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે જેવી કે ગંગા સ્વરૂપ બહેનોને તથા આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો ને અનાજ કીટ આર્થિક સ્થિતિ નબળી હોય તેવા વિદ્યાર્થીઓની શાળા કોલેજ કે હોસ્ટેલ ફી ભરવામાં આવે છે દિવ્યાંગોને ટ્રાયસિકલ અને વ્હીલ ચેર પણ આપવામાં આવે છે જેમાં એક દિવ્યાંગ શ્રી રાઠોડ સુજલ રામભાઈ ને દાતાશ્રી હસુભાઈ બી પાડલિયા તરફથી શનાળા રોડ પર આવેલા સ્કાય મોલ સામે ચિત્રા હનુમાનજી મંદિરના પુજારી શ્રી તેમજ ચિત્રા હનુમાનજી ધુન મંડળ ના સભ્યો અને પ્રમુખ શ્રી તેમજ ચિત્રા હનુમાનજી મંદિરે દર્શનાર્થે આવતા વડીલોના હસ્તે તેમના વાલી સોનલબેન ને વ્હીલ ચેર અર્પણ કરવામાં આવી હનુમાનજી દાદાના આશીર્વાદ થી આ સેવાકીય કાર્ય કરવામાં આવે છે તેમ પ્રમુખ શ્રી ની
યાદી માં જણાવવામાં આવે છે