GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
MORBI:મોરબી દિવ્યાંગ રિક્ષા ચાલકની માનવતા, પૈસા ભરેલું પર્સ મૂળ માલિકને પરત કર્યું
MORBI:મોરબી દિવ્યાંગ રિક્ષા ચાલકની માનવતા, પૈસા ભરેલું પર્સ મૂળ માલિકને પરત કર્યું
પ્રમાણિકતા અને ઇમાનદારી અત્યારે ભાગ્યે જ જોવા મળે છે.મોરબી જીલ્લા માં રીક્ષા ચાલક ની ઈમાનદારી અને પ્રમાણિકતા જોવા મળી છે જેમાં જાણવા મળતી માહિતી અનુસાર આજ રોજ ટંકારા તાલુકાના ના નાના ખીજડીયા ગામ ના રહેવાસી અને રીક્ષા ચાલક એવા નરસીભાઈ ભીખાભાઈ વરણ દિવ્યાંગ વ્યક્તિ દ્વારા પોતાની રીક્ષા માં મુસાફરી દરમિયાન અને ચંગાલપીર ની જગ્યા જતા એક મહિલા નું પૈસા ભરેલુ પર્સ રીક્ષા માં ભુલી ગયેલા હતા અને તે દરમિયાન તે મહિલા ને સોધી ને તેમનુ ખોવાઈ ગયેલું પાકીટ પર્સ મુળ માલીક ને પૈસા સાથે પર્સ પરત કરી ને માનવતા અને પ્રમાણિકતા નું ઉદાહરણ જોવા મળેલ છે અને જેમનું પર્સ હતું તે મહિલા એ પર્સ પરત કરતાં ત્યારે તેઓ ભાવવિભોર બની ગયા હતા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો