MAHISAGARSANTRAMPUR
સંતરામપુર તાલુકાના સાંગાવાડા ગામ પાસે બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા એકનું મોત
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
સંતરામપુર તાલુકાના
સાંગાવાડા ગામ પાસે ની ઘટના….
બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત માં 1 નું મોત અકસ્માતમાં કુલ સાત લોકો ઇજાગ્રસ્ત થયા સંતરામપુર ફતેપુરા/ખેડાપા હાઇવે પર સાગાવાડા ગામ પાસે ની ઘટના
રીક્ષા અને બાઇક નો સામસામે અકસ્માતમા મા બાઈક સળગી ગઈ અકસ્માતમા રિક્ષાને અને બાઇકને ભારે નુકસાન
અકસ્માત થી આગ લાગવાના કારણે બાઇક બળી ને ખાખ થઈ ગઈ હતી એક જ મહિનામાં અકસ્માતની સાગાવાડા પાસે બીજી ઘટના આ જ ગામે એક મહિના પહેલા બે બાઈક સામ સામે ટકરાવાના અકસ્માતમાં એકનું મોત થયું હતું