GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદના ખાત્રીવાડના નાકેથી વર્લી ફીચર્સના આંકડાનો જુગાર રમતા એક ઝડપાયો

Halvad:હળવદના ખાત્રીવાડના નાકેથી વર્લી ફીચર્સના આંકડાનો જુગાર રમતા એક ઝડપાયો

મળતી માહિતી મુજબ હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પૂર્વ બાતમીને આધારે હળવદના ખાત્રીવાડ વિસ્તારમાં રેઇડ કરી જાહેરમાં વર્લી ફીચર્સના આંકડાનો પૈસાની હારજીતનો જુગાર રમતા ધીરૂભાઇ ગોવીંદભાઇ રાઠોડ ઉવ.૬૫ રહે.ચોત્રાફળીના નાકે હળવદને રોકડા રૂ.૮૦૦/- તથા વર્લીમટકાના જુગારના સાહિત્ય સાથે ઝડપી લીધેલ હતો. પોલીસ રેઇડ દરમિયાન પકડાયેલ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!