GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA ટંકારા ના વિરપર ગામે ૭મીએ નળ દમયંતી -યાને દમયંતી નો સ્વયંવર નાટક યોજાશે
TANKARA ટંકારા ના વિરપર ગામે ૭મીએ નળ દમયંતી -યાને દમયંતી નો સ્વયંવર નાટક યોજાશે
ટંકારા : ટંકારા ના વિરપર ગામે ગૌ સેવા કામધેનુ યુવક મંડળ દ્વારા આગામી ૭મીએ નળ દમયંતી -યાને દમયંતી નો સ્વયંવર નાટકની પ્રસ્તુતિ થશે. અને સાથે પેટ પકડીને હસાવતુ લખણખોટો નભલો શ્રવણ જેવો જીવણ કોમિક પણ રજૂ કરવામાં આવશે
ટંકારા તાલુકાના વિરપર ગામે ગૌ સેવા કામધેનુ યુવક મંડળ દ્વારા વિરપર ગામ ના ગૌશાળા ગ્રાઉન્ડ ખાતે આગામી તા. ૭ને સોમવારના રોજ રાત્રે ૧૦ કલાકે નળ દમયંતી -યાને દમયંતી નો સ્વયંવર યોજાનાર છે. સાથે પેટ પકડીને હસાવતુ લખણખોટો નભલો શ્રવણ જેવો જીવણ કોમિક પણ રજૂ કરવામા આવશે આ પુણ્યના કાર્યમાં સહભાગી થઇ અમારા કાર્યોને પ્રેરણાને પ્રોત્સાહન તન-મન-ધનથી આપવા આપ સૌને અમારૂં ભાવભર્યુ આમંત્રણ છે.