MORBI ગીર સોમનાથથી નિકળે માતાનાં મઢ (કચ્છ)જતી પોલીસ ટીમની સાયકલ યાત્રા ટંકારાના વિરપર ગામે પહોંચી
MORBI ગીર સોમનાથથી નિકળે માતાનાં મઢ (કચ્છ)જતી પોલીસ ટીમની સાયકલ યાત્રા ટંકારાના વિરપર ગામે પહોંચી
ગીર સોમનાથ ધોરાજી રાજકોટ સહિતના પોલીસ ટીમ કચ્છ માતાના મઢ દર વર્ષની જેમ આ વર્ષે પણ સાયકલ યાત્રા વિરપર પહોંચી કોમી એકતા ના પ્રતીક ફુલહારથી સ્વાગત કરી મા ના આશીર્વાદ સાથે યાત્રા સફળ થાય તેવી પ્રાર્થના કરી
મોરબી જિલ્લાના વીરપર ગામ ખાતે આજરોજ તારીખ 23 9-2024 ના રોજ ગીર સોમનાથ ધોરાજી રાજકોટ વગેરે વિસ્તારમાંથી સાત પોલીસ કર્મચારીઓ નવરાત્રી દરમિયાન દર વર્ષે માતાનામઢ કચ્છ ખાતે માં આશાપુરા ના દર્શન સાયકલ યાત્રા થી કરે છે તેનું મોરબી જિલ્લાના વીરપર ગામ ખાતે ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું જે અંગેની વિશેષ માહિતી વીર પર ગામના ક્ષત્રિય સમાજના જયપાલસિંહ જાડેજા શ્રી દિગ્વિજયસિંહજી રાજપુત છાત્રાલય લીબડી ના ભુતપૂર્વ વિદ્યાર્થી એ આપેલ વિગત એવી છે કે ગીર સોમનાથ જિલ્લા માં એલ.સી.બી મા ફરજ બજાવતા પીઆઇ એ બી જાડેજા દિગ્વિજય સિંહજી રાજપુત છાત્રાલય લીબડી
ના ભુતપૂર્વ વિદ્યાર્થી છે અને જે છેલ્લા સાત વર્ષથી માતાના મઢ કચ્છ વિસ્તારમાં મા આશાપુરા ના દર્શન સાયકલ યાત્રાથી કરી રહ્યા છે અને છેલ્લા ત્રણ વર્ષથી અન્ય પોલીસ કર્મચારી જેવો શ્રી દિગ્વિજયસિંહજી રાજપૂત છાત્રાલય લીમડી ના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ પણ છે અને સર્વે સાયકલ પદયાત્રી પોલીસ કર્મચારીઓ ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ ના છે તેમાં કોમી એકતાના પ્રતીક આપણી કાઠીયાવાડી સૌરાષ્ટ્રની રસધારા એકતા નો સંદેશ પૂરો પાડે છે તેમાં ગીર સોમનાથ થી શરૂ થેલી સાયકલ યાત્રા માતાના મઢ કચ્છ આશાપુરા ખાતે ની તારીખ 21 9 2024 ના રોજ સાંજે નીકળેલ હોય જે તારીખ 23 9 2024 ના રોજ વીરપર ખાતે પ્રસ્થાન કરતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમાં જયપાલસિંહ જાડેજા વીરપર ગામ થી જણાવેલ વિગત અનુસાર પી.આઇ. એ.બી .જાડેજા એ,.એલ.સી.બી. જેવો છેલ્લા સાત વર્ષથી સાયકલ યાત્રા થી માતાનામઢ કચ્છ આશાપુરા ગીર સોમનાથ થી દર્શન અર્થે સાયકલ યાત્રા દર નવરાત્રિ અંતર્ગત શરૂ કરી છે જે દર વર્ષે રાબેતા મુજબ શ્રદ્ધાની મહેક પૂરી પાડે છે અને છેલ્લા ત્રણ વર્ષથી ધોરાજી રાજકોટ વગેરે અલગ અલગ શહેર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પણ કચ્છ માતાનામઢ દર્શન અર્થે સાયકલ યાત્રા મા જોડાયા હોય તેમાં યુવરાજસિંહ સરવયા માઉન્ટેન પી.આઈ રાજકોટ તેમજ ક્રિપાલ સિંહ જાડેજા જેઠુભા જાડેજા અને વિશાલભાઈ પરમાર વગેરે 7 પોલીસ કર્મચારીઓ 2024 માના નવલા નોરતા નવરાત્રી અંતર્ગત દર વર્ષની જેમ આવશ્ય પણ સાયકલ યાત્રા આશરે 700 કિલોમીટર કચ્છના માતાનામઢ આશાપુરા માના દર્શન કરવા જતા હોય છે જે આ વર્ષે પણ એ પોલીસ કર્મચારીઓ દર્શન અર્થે સાયકલ યાત્રા લઈને પસાર મોરબી જિલ્લાના વીરપર થી થતા એમનું સન્માન ફુલહારથી કરવામાં આવ્યું હતું અને મા આશાપુરા માતાના મઢ તંદુરસ્તી સાથે દર વર્ષની સાયકલ યાત્રા ને સફળ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી એકતાના પ્રતીક આ ફૂલહાર મા ક્ષત્રિય સમાજ સહિત કોળી મુસ્લિમ સમાજ પણ માતાજીના દર્શન અર્થે જતા સાયકલ યાત્રાળુઓ નું સન્માન કરી એકતાનો સંદેશ આપ્યો છે તેમાં વીરપર જયપાલસિંહ જાડેજા પ્રહલાદસિંહ જાડેજા ગ્રામ પંચાયત પૂર્વ ઉપસરપંચ અને હાલ સભ્ય સહિત અજય સિંહ જાડેજા તેમજ ચંદ્રરાજસિંહ જાડેજા ભૂપીરાજસિંહ જાડેજા અને કોળી સમાજના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા વિરપર ખાતે સન્માન કર્યું હતું જે એકતાના સંદેશ સાથે તસવીરમાં દ્રશ્યમાન થાય છે