MORBI:ભારતીય જનતા પાર્ટી પોતાના બનાવેલ નિયમોનું ખુદ પાલન નથી કરતું, કાર્યકરો અને હોદેદારોમાં કાનાફૂસી !!!
MORBI:ભારતીય જનતા પાર્ટી પોતાના બનાવેલ નિયમોનું ખુદ પાલન નથી કરતું, કાર્યકરો અને હોદેદારોમાં કાનાફૂસી !!!
ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં તથા દેશ માં પંચાયતી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપા સાથે છે પરંતુ ગુજરાતમાં ભાજપનું શાસન અંદાજિત ત્રીસ વર્ષ થયા છે પરંતુ ભાજપ માં આંતરિક વિવાદ ભાજપા પર્ટીક્યુલર ગુજરાત પ્રદેશ વિહિપ પાલન કરવામાં સક્રિયતા ક્યાંક આંશિક છે કારણ કે ભાજપની સેન્સ પ્રક્રિયા તથા સંગઠન પર્વની પાર્ટી પરોક્ષ ચૂંટણી મંડળ તથા જિલ્લા પ્રમુખ તથા સહકારી ક્ષેત્રમાં લઈને મેન્ડેડ પ્રક્રિયા વાદવિવાદ શિસ્ત બદ્ધ પાર્ટી વૈશ્વિક પાર્ટી ને ગુજરાત ભાજપા હિતમાં છે કારણ કે ભારતીય જનતા પાર્ટી 2024 ની લોકસભામાં સેન્સ પ્રક્રિયા કર્યા બાદ ફોર્મ ભર્યા ના રાજકોટ તથા પોરબંદર સીટના ફોર્મ ભર્યાના બહારના ઉમેદવાર મોહર મારવામાં આવી હતી એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના નાફેડ ની ચૂંટણી તથા ઇફકો ચૂંટણીમાં પણ મેન્ડેડ વાદવિવાદ સૌરાષ્ટ્ર રાજકોટ મોરબીમાં આંતરિક સર્જાયો હતો.તથા મોરબી જિલ્લા ભાજપની સંગઠન પર્વ 2025 ની ચૂંટણીમાં 18 ઉમેદવારે નોંધાવી હતી તો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે પરંતુ તે પૈકી 18 માંથી એક પણ આવ્યા ન હતા અને બહાર ના ઉમેદવાર પર મોહર માંડવામાં આવી હતી તો શું એવી જ રીતે ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ સંગઠન પર્વના મંડળમાં 12 ઉમેદવારે પ્રમુખ પદ ટંકારા તાલુકા ભાજપ માટે ઉમેદવારી નોંધાવી હતી એ જ વાત રીપીટ ફરીથી થવા જઈશ કે આ બાર ઉમેદવાર માંથી કોઈપણ એકની મંડળ પ્રમુખ ટંકારાની ભાજપની જવાબદારી સોંપવામાં આવે કે પછી આ બાર પૈકી કોઈપણ ચહેરો ને સક્રિયતાના વિશ્વાસમાં શું ભાજપા અસમંજસ છે ? કે પછી ભાજપા એ ટંકારા તાલુકામાં મોરબી જિલ્લાની જેમ ભાજપ પ્રમુખ ઉમેદવારી સંગઠન પર્વમાં શું ફરીવાર ઘટના રીપીટ થશે જેમ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રમાં સેન્સ પ્રક્રિયામાં સંગઠન પર્વ મોરબી જિલ્લા ભાજપા પ્રમુખ ચુંટણીમાં. તથા સૌરાષ્ટ્ર સહકારી ક્ષેત્રે પ્રક્રિયામાં જેમ જ શુ ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પોતે જ બનાવેલા નીતિ નિયમ નિર્ણય થી પરંપરા પ્રોટોકોલ ને લઈને અસમંજસ સ્થિતિમાં નથી ને એ આવનારા સમયમાં જોવાનું રહ્યું?