BANASKANTHALAKHANI

દિક્ષાંત કાર્યક્રમ એટલે બાળકોની યાદો જ રાખવાની ગુરુની ભાવના

વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર

આ શબ્દો માં એક શિષ્ય અને ગુરુ ના સંબંધો ની યાદો તાજી એટલે બનાસકાંઠા ના લાખણી તાલુકાના વાસણા(વાતમ) ગામ ખાતે શ્રી.વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળા માં આજ રોજ ધોરણ 8 ના બાળકો અને ભૂતપૂર્વ આચાર્ય સાહેબ શ્રી.ફિરોઝખાન.શેખ ના અનોખા બંધન જે વિદાય ના બારણાં ખોલી ને નવી દીક્ષા માં પગલાં માંડતા વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળા ના આચાર્ય શ્રી.રમેશભાઈ,
સી.આર.સી શ્રી. વિહાજી. રાજપુત,
અઘ્યક્ષ શ્રી.દિનેશભાઈ. રાજપુત તથા શાળા પરિવાર સાથે રહીને જેમાં કાર્યક્રમ ની શરૂઆત સરસ્વતી વંદના,આવેલ મહેમાનો નું સ્વાગત કંકુ ટિંલક,સ્વાગત ગીત, સાલ, સાફો,પુષ્ગુચ્છથી શરૂઆત કરીને દિક્ષાંત લેનાર અને આપનાર બાળકો એક સાથે મળીને જેમાં એક વિર્ધાથી એક ગુરુ એકબીજાં રબ દિખતા હૈ જેવાં ગીત ના શબ્દો માં એક બીજા ના વાત્સલ્ય નું દર્પણ,વક્તવ્ય દ્વારા બાળકોને પોતે ગુજારેલા દિવસો ની પળો,ગીતો ના શબ્દો માં વિરહ ની વાતો,તથા શાળા પરિવાર દ્વારા તમામ બાળકોને પ્રોત્સાહિત ઈનામો જેમાં સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ પરેશકુમાર તથા ખુશીબેન અને તેમના ગુરુજનો માં વિહોલ વિજયસિંહ.ચંદનસિંહ જેઓ દરેક બાળકો ના જુદા જુદા પ્રતિભાવો જેમાં કાન્તિકારી વિચારો ધરાવતા આઝાદકુમાર,શરમાળ અને હોશિયાર જયેશકુમાર,આજના સિતારા મનોજકુમાર, તુષારકુમાર,કાજલબેન,ભૂમિકાબેન દેશી ઢોલ ની ધડકન રોહિતકુમાર પાયલબેન,ભૂમિકાબેન,શાળા ની ડ્રીમ ગર્લ્સ લલિતાબેન જેવા તમામ બાળકો સાથે એક એક પળ ની વાતો સાથે તેઓ હવે પોતાની સાથે ગુરુઓના સપનાં સેવતાં આશીવર્ચના મેળવતાં છેલ્લે બાળકોએ પોતે શાળા પ્રાંગણાનાં શરૂ થી આજ ના અંત ની વાત કરતાં કે કભી અલવિદા ના કહેના..ગીત ના ડાંસ ભર્યા રુદન ને લીધે બાળકો ની સાથે સાથે શાળા પરિવાર ની આંખો ભીની જંખાઈ ગઈ હતી આ આંખો ઘણું બધું કહી ગઈ અને છેલ્લે બાળકો ને મુખ મીઠું કરવાની આ યાદો યાદ રાખીને વિખૂટાં પડ્યા પણ હંમેશા માટે એક થયેલા જોવા મળ્યા

Back to top button
error: Content is protected !!