GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ઘુંટુ ગામની સીમમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
MORBI:મોરબીના ઘુંટુ ગામની સીમમાં જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
મોરબી તાલુકા પોલીસે ઘુંટુ ગામની સીમમાં સોના સીરામીક પાછળ આવેલ બાવળની કાંટમાં ગંજીપત્તાના પાના વડે રૂપિયા વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા હિતેષભાઈ પ્રભુભાઈ વાઘેલા ઉવ.૪૨ તથા રણછોડભાઈ કેશુભાઈ ઓગણીયા ઉવ.૩૫ બંને રહે.મોરબી વેલનાથ પાનની બાજુમાં વીસીપરાવાળાની અટક કરવામાં આવી હતી, પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૮૫૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલ બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.