GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેર જુમ્મા મસ્જીદ નજીક ખુલ્લા પટમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓ ઝડપાયા
WAKANER:વાંકાનેર જુમ્મા મસ્જીદ નજીક ખુલ્લા પટમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓ ઝડપાયા
વાંકાનેર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મોમીન શેરી જુમ્મા મસ્જીદ પાસે ખુલ્લા પટમાં જુગાર રમતા જાકીરહુશેન ઈસ્માઈલભાઈ મેસાણીયા, આહમદભાઈ ઉસ્માનભાઈ શેખ,સલીમભાઈ ઈબ્રાહીમભાઈ થીમ, સાકીરભાઈ સકીલભાઈ મેસાણીયા, ફયાજહુશેન મહમદ હનીફભાઈ કડીવાર અને જાકીરભાઈ ઉસ્માનભાઈ ભોરણીયાને રોકડ રકમ રૂ.૮૦,૧૦૦ સાથે ઝડપી પાડી વાંકાનેર સીટી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે