GUJARATMORBIWANKANER

WANKANER:વાંકાનેરના માટેલ ગામ નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો 

WANKANER:વાંકાનેરના માટેલ ગામ નજીકથી વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો

 

 

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન માટેલ ગામ નજીક આવેલ અમરધામ મંદિર પાસેથી આરોપી નાનજીભાઇ ઉર્ફે નાનુભાઇ મૈયાભાઇ ગમારા ઉવ.૩૩ રહે.નવા ઢુવા તા.વાંકાનેર વાળાને પાસ પરમીટ કે આધાર વગર વિદેશી દારૂની બે બોટલ કિ.રૂ.૬૮૦/- સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં વિદેશી દારૂની બોટલ વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા આરોપી મુકેશભાઇ મનસુખભાઇ દંતેસરીયા પાસેથી મેળવી હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે આરોપી મુકેશને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે પ્રોહી. હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!