ARAVALLIBAYADGUJARAT

બાયડ ખાતે ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરીક્ષા કેન્દ્ર ફાળવતાં, વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિસ્તારના ૩૫૦ થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદ છવાયો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

બાયડ ખાતે ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરીક્ષા કેન્દ્ર ફાળવતાં, વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિસ્તારના ૩૫૦ થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદ છવાયો

ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની રજૂઆતના પગલે બાયડ ખાતે ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું.બાયડ ખાતે ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરીક્ષા કેન્દ્ર ફાળવતાં, વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિસ્તારના ૩૫૦ થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદ છવાયો

વિસ્તારના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની સતત રજૂઆતના પગલે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર દ્વારા બાયડ શહેરની એન.એચ.શાહ હાઈસ્કૂલ ખાતે ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું.

ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની રજૂઆતને ધ્યાનમાં લઈ શિક્ષણ મંત્રી દ્વારા બાયડ ખાતે ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતાં શ્રી બાયડ કેળવણી મંડળના હોદ્દેદારો તેમજ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા લગભગ ૩૫૦ થી વધુ વાલીઓ અને વિદ્યાર્થીઓએ આનંદની લાગણી સાથે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કર્યો.ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની રજૂઆતને ધ્યાન પર લઈ શિક્ષણ મંત્રી દ્વારા ગણતરીના દિવસોમાં બાયડ ખાતે ધોરણ – ૧૨ વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર ફાળવવામાં આવતાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરનો આભાર વ્યક્ત કર્યો…

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!