GUJARAT

આવતીકાલે રાજપારડી ખાતે યોજાનાર સમા પાંચમના મેળાને લઇ રાજપારડી પોલીસ દ્વારા વાહનો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું

રાજપારડી ખાતે યોજાનાર મેળાના કારણે પોલીસ દ્વારા ભારે વાહનો માટે ડાઇવર્ઝન આપવામાં આવ્યું

ભરુચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સારસા માતાજીનાં મંદિરે તા.૨૮/૦૮/૨૦૨૫ ભાદરવા સુદ પાંચમ ના રોજ સમાપાંચમ નો મેળો ભરાતો હોય છે જેમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જામે છે તેમજ નાના-મોટા લારી, ગલ્લાઓ, ફેરીયાઓ અને નાની-મોટી દુકાનો રાજપારડી-નેત્રંગ રોડ ઉપર રોડની બન્ને સાઇડ ઉભી રહેતી હોય જેના કારણે મોટી સંખ્યામાં ભારદારી વાહનો તેમજ કોર વ્હીલરની અવર-જવર માટે ખુબ જ મશ્કેલી થતી હોય છે અને ટ્રોફિકની સમસ્યા તેમજ અકસ્માત થવાની સંભાવના પણ રહેતી હોય

જેના કારણે મેળામાં ભારે વાહનો તથા ફોરવિહલ વાહનો માટે તા.૨૮/૦૮/૨૦૨૫ ના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યા થી સાંજે ૮ કલાક સુધી ટ્રાફીક ડાયવર્ટ કરવામાં આવ્યું છે મેળાના કારણે નેત્રંગ

filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 88.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 39;
filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 105.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 40;
filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 96.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 41;
filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 82.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 37;

રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જાહેરનામાં માં જણાવેલ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

રૂટની વાત કરીએ તો નેત્રગ તરફથી આવતા વાહનો એ માલજીપરા બસ સ્ટેન્ડથી આમોદ થઇ GMDC લિગ્નાઇટ પ્રોજેક્ટ GMDC ફાટક રાજપારડીથી ઝગડીયા તરફ જવાનું રહેશે અને

(ઝગડીયા તરફથી આવતા ફોર વ્હીલ તથા ભારદારી વાહનો એ નેત્રંગ તરફ જવા માટે GMDC ફાટક રાજપારડીથી GMDC લિગ્નાઇટ પ્રોજેક્ટ થઈ આમોદથી નવા માલજીપરા બસ સ્ટેન્ડથી નેત્રંગ તરફ જવાનું રહેશે, આ રૂટ ફક્ત એક દિવસ માટે ડાયવર્ટ કરવામાં આવ્યું છે

Back to top button
error: Content is protected !!