GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના વેજલપુર ગામે ભોઈ સમાજ દ્વારા નવચંડી યજ્ઞ યોજાયો.

તારીખ ૧૭/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન અને સૌમાં ઐક્યની ભાવના પ્રકટ થાય તેવા ઉમદા હેતુથી પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામના ભોઈ સમાજના ભાથીજી મહારાજ યુવક મંડળ દ્વારા સતત ચોથા વર્ષે નવચંડી યજ્ઞનું સુંદર અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ જિલ્લાના ગામોમાંથી ભોઈ સમાજના લોકો તથા નિજ સામાજિક સંગઠનોના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઉપરાંત, યુવાનો દ્વારા આરંભાયેલા આ યજ્ઞીય કાર્યને બિરદાવી હતી.

Back to top button
error: Content is protected !!