GUJARAT

અલાના પ્રાથમિક / માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકશાળા મા ૭૭ મા સ્વતંત્ર દિવસ ની ઉજવણી*

 

તાહિર મેમણ : ડેડીયાપાડા – 16/08/2023: અલાના પ્રાથમિક / માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકશાળા મા ૭૭ મા સ્વતંત્ર દિવસ ની ઉજવણી
૭૭ સ્વાતંત્ર્ય દિવસ નિમિતે અલાના હાઈસ્કૂલ નાં સંચાલક શ્રી રોશનબેન, સેક્રેટરી અશરફભાઈ અને મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી આશાબેન,જાગૃતિ મહિલાસંઘઠન, મદ્રાસ હાઈસ્કૂલ ના રજ્જાક સર,કાઉન્સીલર રહેમતબેન,નજમાબાનુ,દિવાન સલીમભાઈ,વુમન ચેરીટેબલ ટ્રસ્ટ ના વહોરા રૂબીનાબેન અન્ય મહેમાનશ્રીઓ હાજર રહી પ્રોગ્રામ ની શોભા વધારી હતી.*
શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત,દેશભક્તિ ડાન્સ અને વક્તવ્ય રજૂ કર્યા હતા.
વુમન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લેવાયેલ નિબંધ સ્પર્ધા માં *અલાના હાઈસ્કૂલ* ના ધોરણ-૬ થી ૮ ના ૫ નંબર અને ધોરણ-૯ થી ૧૨ માં ૪ નંબર મેળવી અલાના સ્કૂલ નામ રોશન કર્યું હતું અને તેઓને વુમન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આવેલ મહેમાન શ્રીઓએ શાળાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. *સમગ્ર કાર્યક્રમ સફળ સંચાલન મેમણ શમા એ કર્યુ હતુ.
સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળા ના સ્ટાફ એ ભારે જહેમત ઊઠાવી હતી અને *અંતે આભારવિધી શાળા ના શિક્ષક પ્રજ્ઞેસ સર એ કરી હતી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!