BHARUCHGUJARAT

નેત્રંગ પોલીસ દ્વારા સરાહનીય કામગિરિ કરવામાં આવી, નેત્રંગ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવા માં આવી.વૃક્ષ ધરાશાઈ થતા નેત્રંગ પોલિશ ના જવાનો દ્વારા કટીંગ કરી રોડ ખુલ્લો કરાયો હતો.

સમીર પટેલ, ભરૂચ

નેત્રંગ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવા માં આવી. વૃક્ષ ધરાશાઈ થતા નેત્રંગ પોલીસ ના જવાનો દ્વારા કટીંગ કરી રોડ ખુલ્લો કરાયો હતો. માહિતી અનુસાર નેત્રંગ પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મીઓ નેત્રંગ વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા. તે દરમિયાન નેત્રંગ – અંકલેશ્વર ને જોડતા માર્ગ પર ચિખલોટા ગામ ના પાટિયા પાસે એક ઘટાદાર વૃક્ષ રોડ ની વચ્ચે પવન ના કારણે ધરાશાઈ થયું હતું. તેને જોતા જ નેત્રંગ પોલિશ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ રાજેશ વસાવા અને ચંપક વસાવા દ્વારા કોઈ અનિછનીય બનાવ ન બને તેને લઈને ઝાડ કાપી ને સાઈડ માં કરવામાં આવ્યું હતું.

 

Back to top button
error: Content is protected !!