GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

મજદૂર સંગઠનમાં કાનૂની સલાહકાર એડવોકેટ-નોટરી

 

વર્ષોથી મજદૂર શ્રમયોગી વર્ગના હિતો માટે સતતપણે લડત ચલાવતા આવેલા સરકાર માન્ય રજીસ્ટર્ડ યુનિયન ગુજરાત જનરલ લેબર યુનિયન (રજી. નં. જી-૫૫૦૦ ) દ્વારા સંચાલિત મજદૂર શ્રમયોગી શક્તિ સેનામા જામનગર જિલ્લાના જાણીતા સમાજસેવી/એડવોકેટ પંકજભાઈ જોષી જી મો-8511185741 ની નિમણૂંક જામનગર જીલ્લા કાનૂની સલાહકાર તરીકે સંસ્થાના જામનગર જીલ્લા પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ જાડેજા જી મો- 6355 040 378 ની સૂચના અનુસાર કરવામાં આવેછે

. ગુજરાત રાજ્યના શ્રમયોગી ભાઈબહેનોની સુરક્ષા અને સશક્તિકરણ માટે તેઓએ કાર્યો કરવાના રહેશે.

  1. પ્રદીપ સોની કાનૂની સલાહકાર અને પૂર્વ જજ, પ્રમુખ-ગુજરાત જનરલ લેબર યુનિયન. મો- 9537885434…8469061495. રાજેશ સુરતી, મહામંત્રી મો- 9824177134

Back to top button
error: Content is protected !!