GUJARATSABARKANTHA
હિંમતનગર મુખ્ય દ્વાર મોતીપુરા હનુમાનજી કેમ્પસ માં નિત્ય હનુમાન ચાલીસા અને ભાગવત અધ્યાય
21/ 9/ 2024 શનિવારના રોજ સાંજના 7.30 કલાકે હિંમતનગર મુખ્ય દ્વાર મોતીપુરા હનુમાનજી કેમ્પસ માં નિત્ય હનુમાન ચાલીસા અને ભાગવત અધ્યાય અધ્યાયન હિન્દુ યુવા જાગરણ મંચ દ્વારા દ્વિતીય શાખા લગાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સનાતની હિન્દુ યુવાનો યુવતીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા સામૂહિક આરતી અને હનુમાન ચાલીસા અને ભાગવત અધ્યાય નું અધ્યયન કર્યું હતું સમગ્ર કાર્યક્રમ સંયોજક દીપકભાઈ ભાટી ઓમ ભાઈ ના માર્ગદર્શન હેઠળ નિકુંજભાઈ પંડ્યા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો હિન્દુ જાગરણ યુવા મંચ ના સિદ્ધાંતિક નીતિ નિયમો અને અનુશાસન થી સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
અહેવાલ:- પ્રતિક ભોઈ