ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ પોલિસે ફરિયાદ નોંધવામાં કર્યો છબરડો, ફરિયાદ ઓનલાઇન અપલોડ પણ કરી દીધી, આરોપીઓના નામ અલગ અને ફરિયાદની વિગત અલગ

મેઘરજ પોલિસે ફરિયાદ નોંધવામાં કર્યો છબરડો, ફરિયાદ ઓનલાઇન અપલોડ પણ કરી દીધી, આરોપીઓના નામ અલગ અને ફરિયાદની વિગત અલગ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ પોલિસે ફરિયાદ નોંધવામાં કર્યો છબરડો, ફરિયાદ ઓનલાઇન અપલોડ પણ કરી દીધી, આરોપીઓના નામ અલગ અને ફરિયાદની વિગત અલગ

હાલ સૌથી સરળ યુગ એટલે ઓનલાઇન નો યુગ અને ઝડપથી કોઈપણ માહિતી ઓનલાઇન ના માધ્યમ થી મેળવી શકાય છે પણ હાલ ઓનલાઇન ની એક ઘટના સામે આવી છે જેમાં પોલિસ દ્વારા ફરિયાદ નોંધવામાં છબરડો જોવા મળ્યો છે

વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકામાં એક ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધવા મેઘરજ પોલિસ સ્ટેશન ખાતે પોહ્ચ્યો હતો જેમાં ફરિયાદી ની ફરિયાદ નોંધવામાં આવી હતી પરંતુ મેઘરજ પોલિસ તંત્ર દ્વારા ફરિયાદ નોંધી ઓનલાઈન ફરિયાદ ચડાવતા તેમાં છબરડો કર્યો હતો અને ફરિયાદ ઓનલાઇન કરી દીધી હતી જેમાં આરોપીનોના નામ અલગ અને ફરિયાદ ની વિગત અલગ જોવા મળી હતી જેને લઇ હવે ટેકનોલોજી ના યુગમાં પોલિસ તંત્ર દ્વારા જે ફરિયાદ ઓનલાઇન ચડાવવા આવી છે એ ફરિયાદ ને હવે કેવી ફરિયાદ ગણવી એપણ સવાલ ઉભો થયો છે અને હાલ મેઘરજ પોલિસ તંત્ર દ્વારા નોંધાયેલ ઓનલાઇન ફરિયાદ ની કોપી વાયરલ થતા ચારે કોર ચર્ચાઓ જામી છે આ બાબતે અરવલ્લી જિલ્લા પોલિસ વડા તપાસ કરે અને છબરડા કરનાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરે તે જરૂરી છે વધુમાં મેઘરજ પોલિસ સ્ટેશન ના PSO સાથે ટેલિફોનિક ચર્ચા કરતા જણાવ્યું હતું ઓનલાઇન ફરિયાદ બાબતે ભૂલ થઇ છે તે જણાવ્યું હતું અને કહ્યું હતું કે કોમ્પ્યુટર માં કોપી પેસ્ટ કરવામાં કદાચ મિસ્ટિક થઇ હશે અને કોર્ટમાં સુધારો કરી મોકલી આપીશું એમ જણાવ્યું હતું આ બાબતે જે રીતે ઓનલાઇન ફરિયાદ નોંધવામાં પણ છબરડા જોવા મળે છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!