પાલનપુરમાં રામ નવી જન્મોત્સવ નિમિત્તે ભવ્ય જય શ્રી નાદથી ભવ્ય શોભાયાત્રા નીકળી વિવિધ હિન્દુ સંગઠનો જોડાયા
7 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં રામ નવી જન્મોત્સવ નિમિત્તે ભવ્ય જય શ્રી નાદથી ભવ્ય શોભાયાત્રા નીકળી વિવિધ હિન્દુ સંગઠનો જોડાયા શહેરના વિવિધ માર્ગો પર 10 કિલોમીટર અંતરે પરિભ્રમણ કર્યું.પાલનપુરમાં રામ નવમી જન્મ નિમિત્તે રામજી મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી થઈ હતી જેમાં રામ સેવા સમિતિ હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી હતી બપોરના સમયે શોભા યાત્રા મંદિર પાસેથી નીકળી શહેરના વિવિધ માર્ગો ઉપર પરિભ્રમણ કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં રામ ભક્ત જોડાયા હતા ઠેર ઠેર લોકોએ આ શોભાયાત્રા નું સ્વાગત કર્યું હતું. આ યાત્રા 10 km ના અંતરે વિવિધ માર્ગો ઉપર ફરી સાંજે રામજી મંદિર પરત ફરી હતી પાલનપુર પથ્થર સડક પાસે આવેલું રામજી મંદિરમાં રામ જન્મોત્સવની સવારથી જ શરૂઆત થઈ ગઈ હતી જેમાં રામજી મંદિરના મહંત શ્રી 1008 રાઘવદાસજી દ્વારા બપોરના સમયે મહા આરતી. રામ જુલા દર્શન સાથે સાથે ભક્તોએ પ્રસાદનો તમામ ભક્તો લાભ લીધો હતો બપોરે નીકળીને શોભા યાત્રા ડીજે .ટ્રેક્ટર હાથી. બગી. સાથે નીકળેલી જેમાં ભજનની વિવિધ મંડળો તેમજ વેશભૂષામાં રામ સીતા હનુમાન જે આકર્ષણ કેન્દ્ર બન્યું હતું ઓ શહેરના વિવિધ માર્ગો પર જેમાં રામજી મંદિર જી મોટી બજાર નાની બજાર ત્રણ બત્તી ખોડા લીમડા. હનુમાન શેરી ગઠામણ દરવાજે. સુરેશ મહેતાભાઈ ચોક ચોક ગલબાભાઈ ના પૂતળા પાસે અયોધ્યા નગર. ગોબરી રોડ. સંજય ચોક .ગુરુનાનક ચોક. બ્રિજેશ કોલોની ટેલીફોન એક્સચેન્જ .આ શોભાયાત્રા ફરી દિલ્હી ગેટ પરત આવી હતી આ શોભાયાત્રામાં 450 કિલો બુંદી પસાદ ભક્તોને વિતરણ કરાયું હતું ઠેર ઠેર લોકોએ શોભાયાત્રા નો સ્વાગત કર્યું હતું રામજી મંદિર ખાતે ભજન કીર્તન જેવા વિવિધ ધાર્મિક કાર્યકરોમાં યોજાયા હતા