DAHODGUJARAT

દાહોદ શહેરમાં 55 વર્ષીય મહિલાએ રસ્તાની બાજુમાં અઠવાડિયાથી ઠંડીમાં બેસી રહેતા મહિલાની મદદે 181 અભયમ દાહોદ પહોંચી 

તા.૦૨.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેરમાં 55 વર્ષીય મહિલાએ રસ્તાની બાજુમાં અઠવાડિયાથી ઠંડીમાં બેસી રહેતા મહિલાની મદદે 181 અભયમ દાહોદ પહોંચી

દાહોદ માંથી કોઈ વ્યક્તિ દ્વારા કોલ કરી જણાવેલ કે એક પીડિત મહિલા રસ્તા પર અઠવાડિયાથી અહીં ઠંડીમાં બેસી રહે છે તેઓને આશ્રયની જરૂર જણાઈ જેથી તેઓએ પીડિત મહિલાની મદદ માટે 181 અભય મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને મદદ માંગતા 181 અભયમ ટીમ મિનિટની ગણતરીમાં આ મહિલાને મદદ માટે પહોંચી ગયેલ પીડિત મહિલાએ બેન જોડે વાતચીત કરતા જાણવા મળેલ કે તેઓને નામ પ પૂછતા સામે આપણને જ ગાળા ગાડી બોલતા હતા અને થોડું ગુજરાતી અને થોડું હિન્દીમાં બોલતા હતા અસ્થિર મગજના હોય તેમનું ગામનું નામ પણ નહીં જણાવતા અને તેઓને આશ્રયની જરૂર જણાય તે સખીવન સ્ટોપ માં હેન્ડ ઓવર કરેલ છે

Back to top button
error: Content is protected !!