PANCHMAHALSHEHERA
શહેરા:- શારદા મંદિર હાઈસ્કૂલમાં યોગશિબિરના આયોજનમાં શહેરાની પ્રિન્સી દરજીનું એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા:- શારદા મંદિર હાઈસ્કૂલમાં યોગશિબિરના આયોજનમાં શહેરાની પ્રિન્સી દરજીનું એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું સ્વરછતા હી સેવા અંતર્ગત 2024 શહેરા નગરપાલિકા ખાતે શ્રેષ્ઠ એવોર્ડ અંગે કાર્યક્રમ યોજાયો હતો જેમાં શ્રી શારદા મંદિર હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિધાર્થીની પ્રિન્સીબેન વિપુલભાઈને દરજીને યોગ શિબિરમાં તેને નગરપાલિકા દ્વારા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું.