KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ બસ સ્ટેશન ખાતે વિશ્વ જાહેર પરિવહન દિવસની ઉજવણી કરાઇ
તારીખ ૧૦/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ ૧૦ નવેમ્બર વિશ્વ જાહેર પરિવહન દિવસની ઉજવણી અંતર્ગત કાલોલ શહેર સ્થિત બસ સ્ટેશન ખાતે વિશ્વ જાહેર પરિવહન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાલોલ બસ સ્ટેશન પર ઉપસ્થિત મુસાફરોને ચોકલેટ અને ગુલાબના ફૂલો આપીને સ્વચ્છ સલામત અને સમયબધ્ધ બસ સેવા માટે શુભેચ્છા પાઠવી હતી.