તા.૦૮.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સરકારી ઇજનેરી કોલેજ ખાતે ૨૦૨૬ બેચ માટે પ્લેસમેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યું
દાહોદ સરકારી ઇજનેરી કોલેજ ખાતે તારીખ.૦૮.૦૪.૨૦૨૫ના રોજ ૨૦૨૬ બેચ માટે પ્લેસમેન્ટ અંતર્ગત કોડવિન્ગલૅટ પ્રાઇવેટ લિમિટેડ, સુરત દ્વારા કમ્પ્યુટર એન્જિનિરીંગના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાર વિદ્યાર્થીઓનું સિલેકશન કરવામાં આવ્યું છે. કંપની દ્વારા વિદ્યાર્થીઓને રૂપિયા ચાર લાખનું પેકેજ ઑફર કરવામાં આવ્યું છે