ANANDANAND CITY / TALUKOGUJARAT

ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ એ અલાના સ્કુલ ની મુલાકાત લીધી.*

*ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ એ અલાના સ્કુલ ની મુલાકાત લીધી.*

તાહિર મેમણ : આણંદ – 09/07/2024- ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ હાજી ઇકબાલભાઈ ઓફિસર એ અલાના સ્કુલ ની મુલાકાત લીધી મુંબઈ થી પધારેલા *હાજી ઈકબાલભાઈ ઓફીસર* તથા તેમની ટીમે *અલાના સ્કુલ* ની મુલાકાત લીધી હતી અને શાળા મા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ ની માહિતી શાળા ના *સંચાલક તથા ટ્રસ્ટી રોશનબેન મેમણ* એ આપી હતી.. *જનાબ ઇકબાલભાઈ ઓફિસરે* શાળાની પ્રવૃતિઓ ને બિરદાવી હતી અને સમગ્ર સ્ટાફ ને શુભેચ્છા પાઠવી હતી. અને શાળા ના સંચાલક *રોશનબેન મેમણ* જેઓનો શાળાના સંચાલન મા મહત્વ નો ફાળો હોય તેમને તથા શાળા ના *સેક્રેટરી અશરફભાઈ મેમણ* ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button