જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પશુઓને રેડિયમ બેલ્ટ લગાવવામાં આવે
24 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં રાત્રી દરમિયાન ફરતાપશુઓ અકસ્માતનો ભોગ ન બનેતે માટે રેડિયમના બેલ્ટ લગાવાયાપાલનપુરમાં શહેરના અલગ- અલગ વિસ્તારમાંઅમદાવાદ હાઈવે. પારપુડા રોડ. આબૂહાઇવે.ધનિયાણા ચોકડી હાલમાંગૌ માતાને (પશુઓને) ગળામાં રેડિયમ બેલ્ટલગાવવામાં આવી રહ્યા છેજીવ દયા ફાઉન્ડેશન દ્વારા જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. મનીષ પરમાર. અભય રાણા ના સહયોગથી આ કામગીરી કરવામાં આવી રહીછે. જેમાં જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. રવિભાઈ સોની. વિશાલભાઈ ગોહિલ. પવન સોની. અભય રાણા. કાર્તિક ખત્રી.વંશ માળી. પરાગભાઈ સ્વામી.જીવ દયા પ્રેમી સાથે મળીને ગૌ માતાને પશુઓને ગળામાં રેડિયમના બેલ્ટ લગાવવામાં આવ્યાં છે પાલનપુર શહેરના માર્ગો પર રાત્રી દરિમયાન શહેરી વિસ્તારમાં પશુઓનેકોઇ અકસ્માત ના નડે તે માટે ગૌમાતા પશુઓને રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યાં છે. રાત્રી દરમિયાન વાહન ચાલકોને દૂર ઉભેલા પશુઓ આ રેડિયમ બેલ્ટ મારફતે જોઈ શકશે. જેના કારણે અકસ્માતથી બચાવ થશે રાત્રી દરમિયાન આ કામગીરી કરશે. રાત્રી દરમિયાન વિસ્તારમાં અમે જે ગૌ માતા પશુઓને રેડિયમના બેલ્ટ લગાવવાની કામગીરી ગત રાત્રેથી શરૂ કરવામાં આવ છે બે ત્રણ દિવસથી આ સેવા ચાલુ છે. આ સેવા ગૌ માતા પશુઓને રેડિયમ બેલ્ટ લગાવવા ની કામગીરી આગળ પણ ચાલુ રહેશે. પશુઓ ને અકસ્માત ન થાય આ પ્રયોગ કરવામાંઆવી છે.