SAYLA

Sayla:વખતપર આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે એડોલેન્ટ હેલ્થ ડે ની ઉજવણી કરાઈ.

સુરેન્દ્રનગર જીલ્લા નાં સાયલા તાલુકાનાં વખતપર ગામે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત એડોલેન્ટ હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.જેમા દરેક બાળકોને વજન ,ઊંચાઈ , તેમજ મેડિકલ ચકાસણી કરવામાં આવી હતી.જેમાં ખાસ કરીને ડોળીયા પીએસી ના મેડિકલ ઓફિસર અને CHO, FHW, આશા વર્કર બહેનો એ હાજરી આપી હતી તેમજ કિશોરીઓ ને આરોગ્ય ને લગતુ શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું.

અહેવાલ,,જેસીંગભાઇ સારોલા, સાયલા

Check Also
Close
Back to top button
error: Content is protected !!