
તા.૧૯.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના રામાનંદ પાર્ક ખાતે રામાનંદપાર્ક સેવા સમિતિ અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા નિઃશુલ્ક આયુવેર્દીક નિદાન કેમ્પનું આયોજન કર્યું
આજરોજ તા.૧૯.૧૨.૨૦૨૪ ના ગુરુવારે ૧૨.૦૦ કલાકે વાત કરીયેતો મંહામંડેસલ્વર શ્રી જગદીશદાસ જી મહારાજના નેતૃત્યમાં દાહોદના રામાનંદપાર્ક ખાતે પારુલ યુનિવર્સીટી ફેકલ્ટી ઓફ આયુવેર્દીક તથા પારુલ આયુવેર્દીક હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક આયુવેર્દીક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં દાહોદની જનતાએ મોટી સંખ્યામાં રામાનંદ ખાતે યોજાયેલ નિઃશુલ્ક આયુવેર્દીક નિંદાન અને સારવાર કેમ્પનું લાભ લીધો આ કેમ્પમાં રામાનંદપાર્કના સભ્યો નરેશભાઈ ચાવડા.સતીશભાઈ સાધુ પ્રકાશભાઈ વેરાગી અમરતભાઈ પ્રજાપતિ તેમજ લીમખેડાના પંચમુખી હનુમાન મંદીરના મહંત શ્રી સુરેશાનંદ દાસ જી.અને નગરપાલિકા ઉપ પ્રમુખ શ્રદ્ધાબેન ભંડગ તેમજ સનાતન વર્લ્ડ પરિવારના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહ્યા હતા





