DAHODGUJARATJHALOD

ઝાલોદ વાસમો કચેરીનો કમઁચારી લાંચ લેતા ઝડપાયા ૧૦ હજારની લાંચ લેતા વાસમો નો કમઁચારી ઝડપાયો 

તા.૧૩.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod:ઝાલોદ વાસમો કચેરીનો કમઁચારી લાંચ લેતા ઝડપાયા ૧૦ હજારની લાંચ લેતા વાસમો નો કમઁચારી ઝડપાયો

ACBએ વાસ્મો કચેરી ઝાલોદ ખાતે આસીટંન્ટ સોશીયલ મેનેજર તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રભાઇ ભીમાભાઇ ચૌહાણને લાંચ લેતા ઝડપી પાડયો કુવા ઉપર ઇલેકટ્રીક મોટર મુકવા અંગે માંગી હતી લાંચ ACB મહીસાગર દ્વારા લાંચીયા કર્મચારીને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી

Back to top button
error: Content is protected !!