ડોળિયા બાઉન્ડ્રી બ્રિજ પર સ્ટ્રીટ લાઈટો શોભાના ગાંઠિયા સમાન જોવા મળી.સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, ચોટીલા નેશનલ હાઇવે પર બ્રિજ પર સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં.છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ થતાં અકસ્માતો ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.એકબાજુ બ્રિજ પર મસમોટા ખાડા બિજી બાજુ લાઈટો બંધ હાલતમાં જોવાં મળી.સાથે સાથે નેશનલ હાઇવે પર લગાવેલ સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં હોય તેવું જાણવા મળ્યું.કરોડોનો ખર્ચે થયેલ વિકાસ હવે ખાડે ગયું હોય તેમ લાગે છે.રાત્રે અંધાર પટ હોવાથી અકસ્માત બને તો જવાબદાર કોણ? જેવા અનેક સવાલો ઉઠ્યા.તંત્ર દ્વારા કોન્ટ્રાકટર સામે પગલાં ભરી ,ઝડપથી લાઈટો ચાલુ કરવા લોકોની માંગ ઉઠી.
«
Prev
1
/
166
Next
»
MORBI na jetpar ખેડૂત આંદોલનને સમેટવા માટે નિલેશ એરવાડીયાએ કરોડો માંગ્યાઃહકાભા ગઢવી.
મોરબીના જેતપરના ઉપવાસી નિલેશ એરવાડીયા અને હકાભા ગઢવી બંને વાતચીતનો ઓડિયો વાયરલ
MORBI JETPAR : ૧૭ દિવસથી ઉપવાસ પર ઉતરેલા નિલેશ એરવાડિયાએ જાતે જ આંદોલન છાવણી છોડી!