
તા.૩૦.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ કલજીની સરસવાણી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો
આર્ટિકા કારની અડફેટે એક્ટિવા ચાલકનું મોત સંતરામપુરના રહેવાસી મૂકેશ છગન માળીનું અકસ્માતમાં મોત બપોરે 12:30 વાગ્યે ઝાલોદ તરફથી આવતી આર્ટિકા કારએ અડફેટે લીધા ગંભીર રીતે ઇજાગ્રસ્તને રાધિકા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, સારવાર પહેલાં જ મોત અકસ્માત બાદ આર્ટિકા કાર ઝાડી-ઝાંખરામાં ઘૂસી, કાર ચાલક ફરાર હોવાની ચર્ચા કલજીની સરસવાણી રોડ ફરી બન્યો મોતનો માર્ગ ઘટનાસ્થળે લોકોના ટોળા, પરિવાર શોકમાં ગરકાવ પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ





