34,GUJ,BN,NCC, HIMATNAGAR દ્વારા તા 24/5/2025 ના રોજ વીરપુર આદર્શ નિવાસી શાળા હિંમતનગર ખાતે CATC એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ
અહેવાલ:- પ્રતિક ભોઈ
34,GUJ,BN,NCC, HIMATNAGAR દ્વારા તા 24/5/2025 ના રોજ વીરપુર આદર્શ નિવાસી શાળા હિંમતનગર ખાતે CATC એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં એનસીસીના બોયઝ એન્ડ ગર્લ્સ કેડેટ 490 હાલમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે એનસીસી નો ઉદ્દેશ એકતા ઓર અનુશાસન, વિદ્યાર્થીઓમાં શિસ્ત સંસ્કાર અને સારા નાગરિકો તેમજ દેશ માટે રક્ષા કરવાની પૂર્વ તાલીમ આ કેમ્પમાં ભારતીય સેનાના અધિકારીઓ અને જવાનો દ્વારા માર્ગદર્શન સાથે આપવામાં આવે છે
આ ટ્રેનિંગ કેમમાં મુખ્ય આયોજન અધિકારી તરીકે
કમાન્ડિંગ ઓફિસર કર્નલ અજય ધરની સર,
સુબેદાર મેજર તૈયબ ખાન, ડેપ્યુટી કેમ્પ કમાંડન્ટ કેપ્ટન પી. કે. શાહ, કેમ્પ એડજુટન્ટ કેપ્ટન બીરેન ચૌધરી, કેપ્ટન એસ. એમ. પટેલ, લેફ્ટનન્ટ બી. ડી. પટેલ, સેકન્ડ ઓફિસર એન. બી. પટેલ, થર્ડ ઓફિસર વી.એમ. પટેલ તેમજ મનુભાઈ દેસાઇ, અને વહીવટી સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ.