HIMATNAGARSABARKANTHA
અરવલ્લી મેઘરજ ભીખાજી ડામોરે કટ્ટર કોંગ્રેસી પૂર્વ વિધાયક અને સહકાર ના કોંગ્રેસી જોડે પાર્ટી કરી જાહેરાત કરી
અહેવાલ પ્રતિક ભોઈ
અરવલ્લી મેઘરજ ભીખાજી ડામોરે કટ્ટર કોંગ્રેસી પૂર્વ વિધાયક અને સહકાર ના કોંગ્રેસી જોડે પાર્ટી કરી જાહેરાત કરી હું અરવલ્લી જિલ્લા નો પ્રમુખ બનું છૂ ( ભ્રસ્ટાચારી કોન્ટ્રાકટરો ના હાથ મા અરવવલી ભાજપા અને હવે આવશે વહીવટી તંત્ર ) ઉપરોક્ત સમગ્ર બાબત ઉત્તર ગુજરાત સંસદીય વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે અને લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.