ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : મોડાસાના કોલીખડ પાસે ચાર વાહન ટકરાયા, મોડાસા-ધનસુરા રોડ પર ટ્રાફિકજામ સર્જાયો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

અરવલ્લી : મોડાસાના કોલીખડ પાસે ચાર વાહન ટકરાયા, મોડાસા-ધનસુરા રોડ પર ટ્રાફિકજામ સર્જાયો

મોડાસાના કોલીખડ પાસે ચાર વાહન ટકરાયા હતા જેમાં કારનું ટાયર ફાટતા એસટી બસ,જીપ અને કારને ટક્કર મારી એક સાથે ચાર વાહનોની ટક્કરથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અકસ્માત માં બે લોકોને સામાન્ય ઇજાઓ પોહચી હતી અકસ્માત બાદ મોડાસા-ધનસુરા રોડ પર ટ્રાફિકજામ સર્જાયો મોડાસા ધનસુરા રોડ પર રાત દિવસ ભારે વાહનોની અવર જવર રહેતી હોય છે.તેવામાં તહેવાર ટાણે વાહનોની ટ્રાફિક સતત વધતું હોય છે.સતત ટ્રાફિક થી ધમધમતા મોડાસા ધનસુરા હાઈવે પર અકસ્માતોની ઘટના અવાર નવાર સામે આવતી હોય છે. ત્યારે મોડાસાના કોલીખળ પાસે એક સાથે ચાર વાહન ટકરાતા બે લોકોને ઈજાઓ ઇજાઓ પોહચી છે તેમજ અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો મળતી માહિતી અનુસાર મોડાસા ધનસુરા રોડ ઉપર આવેલ કોલીખળ નજીક સ્વીટ કારનું ટાયર ફાટતા કારના ચાલકે કાબુ ગુમાવતા કારે બસ,જીપ અને કારને ટક્કર મારી હતી એક સાથે ચાર વાહનોની ટક્કરથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અકસ્માતમાં બે લોકોને સામાન્ય પોહચી હતી સદનસીબે મોટી જાનહાની ટળી હતી અકસ્માતને પગલે મોડાસા-ધનસુરા રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!