SABARKANTHA
ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર (GIDA)સાબરકાંઠા જિલ્લાના ડોક્ટરોની 24 સપ્ટેમ્બર ના રોજ સામાન્ય સભા હિંમતનગર ખાતે મેડિકલ કોલેજમાં બધા ડોક્ટરોની હાજરીમાં યોજાઇ
હિંમતનગર
ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર (GIDA)સાબરકાંઠા જિલ્લાના ડોક્ટરોની 24 સપ્ટેમ્બર ના રોજ સામાન્ય સભા હિંમતનગર ખાતે મેડિકલ કોલેજમાં બધા ડોક્ટરોની હાજરીમાં યોજાઇ તેમાં પ્રમુખ ડો રાજ સુતરીયા (cdho)
ઉપપ્રમુખ ડો વીપુલ જાની( આસિસ્ટન્ટ આર.એમ.ઓ,Gmers hospital)
મહામંત્રી ડો પ્રવીણ અસારી(Dmo) ખજાનચી ડો દેવાસીસ ત્રિવેદી ની વર્ણી કરવામાં આવી.
રવિવાર 29 તારીખ ના રોજ આણંદ ખાતે ગુજરાત રાજ્યના ડોક્ટરો શ્રીઓ ની સાધારણ સભા માં સમગ્ર ગુજરાત રાજ્યના ડો શ્રી ઓની હાજરીમાં આયોજન કરેલું જેમાં હાલ માં ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર (GIDA)માં જોઈન્ટ સેક્રેટરી તરીકે ડોક્ટર વિપુલ જાની ની વરણી કરવામાં આવી.
અહેવાલ:- પ્રતિક ભોઈ