તા.૧૪.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ

algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 4;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 43;
Dahod:દાહોદ ના ગોધરા રોડ રતનલાલ સોસાયટી સામે દાહોદ ડી.વાય.એસ.પી. સહીત પોલીસ અધિકારીઓ મહાઆરતી માં ઉપસ્થિત રહ્યા
આજ રોજ તા.૧૩.૦૯.૨૦૨૪ ના સાંજે ૮. ૩૦ કલાકે સિદ્ધિ વિનાયક મંડળ દ્રારા મહાઆરતી રાખવામાં આવી હતી.એમાં મુખ્ય મહેમાન દાહોદ શહેર ના ડી.વાય.એસ.પી જગદીશસિંહ ભંડારી અને એ.ડીવીજન પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એમ.કામળિયા મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા.સાથે સાથે આસપાસ વિસ્તારના મોટી સંખ્યામાં લોકો મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ગણપતિ બાપાની આરતી ઉતારીને આસપાસના વિસ્તારના નાના બાળકો. વડીલો મહિલાઓ મોટી સંખ્યામાં મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા.અને આરતી પૂર્ણ થયા બાદ પ્રસાદી ભક્તોને આપવામાં આવી હતી




