HIMATNAGARSABARKANTHA

હિંમતનગર તાલુકાના સહકારીજીન વિસ્તારમાં સવાર ના સમયે એક ગૌમાતા ખાડામાં ફસાઈ

અહેવાલ :- પ્રતિક ભોઈ

આજરોજ હિંમતનગર તાલુકાના સહકારીજીન વિસ્તારમાં સવારે 9:00 વાગ્યાં ના સમયે એક ગૌમાતા ખાડામાં ફસાઈ ગયેલ. તેની જાણ મિતુલ વ્યાસને થતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ફાયર બ્રિગેડ ની ટીમ રોડ વિભાગ દ્વારા જેસીબી મંગાવી એ ગૌ માતાને સુરક્ષિત બહાર કાઢવામાં આવી અને ઇડર પાંજરાપોળ મોકલવામાં આવી

Back to top button
error: Content is protected !!