HIMATNAGARPRANTIJSABARKANTHATALOD
તલોદ નાગરિક બેંકના ચેરમેન પ્રવીણભાઈ પટેલના પુત્ર અને રૂતુલભાઇ પટેલ ના ભાઈ સ્વ.જય પટેલ ના શોકસભા માં ધારાસભ્ય શ્રી વી.ડી ઝાલા સાહેબે હાજરી આપી
અહેવાલ:- પ્રતિક ભોઈ
*આજરોજ તલોદ નાગરિક બેંકના ચેરમેન પ્રવીણભાઈ પટેલના પુત્ર અને રૂતુલભાઇ પટેલ ના ભાઈ સ્વ.જય પટેલ ના શોકસભા માં ધારાસભ્ય શ્રી વી.ડી ઝાલા સાહેબે હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી .*
*આ સાથે તલોદ / પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પંચાયત ચેરમેન શ્રી રેખાબા ઝાલા,હિંમતનગર શહેર પ્રભારી નિર્ભયસિંહ રાઠોડ,શહેર પ્રમુખ કૌશલભાઈ ગજ્જર, ટી.પી ચેરમેન હરેશભાઈ પટેલ, માર્કેટ યાર્ડના ચેરમેન સંજયભાઈ પટેલ,દિલીપભાઈ ચૌધરી,શહેરના મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહ,મંથનભાઈ પટેલ,શિવુભાઈ પટેલ,રંગુજી સોલંકી,અંબાલાલ પટેલ, મુકેશભાઈ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા.*