IDARSABARKANTHA

ઈડર તાલુકામાં ખાનગી શાળાના બાળકો પાસે સી.એન.જી ઈકો ગાડીને ધક્કો મારતો વીડિયો વાઈરલ.

સાબરકાંઠા…

સાબરકાંઠા…

ઈડર તાલુકામાં ખાનગી શાળાના બાળકો પાસે સી.એન.જી ઈકો ગાડીને ધક્કો મારતો વીડિયો વાઈરલ. શિક્ષણ વિભાગમાં દીવા તળે અંધારું જેવી સ્થિતિ…

ઈડર તાલુકાનાં મુડેટી ખાતે આવેલી રચના પ્રાથમિક શાળાનાં બાળકો સાંજે શાળામાંથી છૂટયા બાદ ઘરે જવા માટે પ્રાઈવેટ વહિકલ એકલે કે મારુતિ કંપનીની ઈકો ગાડી દ્રારા બાળકો પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે કોઈક કારણોસર ઈકો ગાડી બંધ પડી જતાં ઈકો ચાલકે બાળકો પાસે ગાડીને ધક્કો મરાવતો હોવાનું વીડિયો સામે આવ્યો છે ત્યારે બાળકોને અભ્યાસને બદલે પ્રાઈવેટ વ્હિકલ ચાલક પ્રાઈવેટ પાર્સિંગ અને સી.એન.જી વાળી ઈકો ગાડીમાં બાળકો જીવના જોખમે અપ ડાઉન કરી રહ્યા છે ત્યારે બાળકોના ભવિષ્ય સાથે થતાં ચેડાં અને સલામતી સામે શિક્ષણ વિભાગ સહિત આર.ટી.ઓ અને તંત્ર સામે સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે મુડેટી ખાતે આવેલી રચના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી ઘરે પરત ફરતા બાળકોને ધક્કો મારતા જોઈ ગાડીમાં સવાર શિક્ષકો પણ હસ્તા જોવા મળી રહ્યા હતા ત્યારે શુ શિક્ષણ વિભાગની આંખ નીચે ચાલતા બાળકોનું ઉજ્વળ ભવિષ્ય આવું હોઈ શકે ખરા.? શુ આવી રીતે ભણશે ગૂજરાત કે પછી લાગતા વળગતા તંત્ર સહિત શિક્ષણ વિભાગ આ સંચાલકો ને અને પ્રાઈવેટ ગાડીઓનાં માલિકોને પાઠ ભણાવશે કે કેમ તે હવે જોવું રહ્યું…

રિપોર્ટર:-. શિક્ષણ વિભાગમાં દીવા તળે અંધારું જેવી સ્થિતિ…

રિપોર્ટર:-જયંતિ પરમાર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!