BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
વાલીયા તાલુકાના જામણીયા ગામે વેસ્ટ ટુ વેલ્થ થીમ સાથે યોજાયો સખી ટોક શો કાર્યકમ..
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના જામણીયા ગામે વેસ્ટ ટુ વેલ્થ થીમ, કચરે સે કંચન વકૅશોપ સખી ટોક શો કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા હી સેવા નિમિત્તે સખી મંડળની બહેનો સાથે સ્વચ્છતાની શપથ સ્વચ્છતા રેલી, સ્વચ્છતા વિશે સૂકો કચરો અને ભીના કચરા વિશે ઘરેલુ સ્થળ ઉપરથી અલગ અલગ કરવા માટેનું તથા યોગ્ય રીતે એનું કમ્પોસ્ટિંગ થાય તે રીતની વિસ્તૃત જાણકારી આપવામાં આવી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો, મહિલાઓ ઉપસ્થિત રહી હતી.