તા.૨૨.૧૦.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના દેલસર ગામની સાંસી સમાજની જમણ વાડી પર રાષ્ટ્રીય ભાતું સાંસી સમાજ વિકાસ સંધના રાષ્ટ્રીય અધ્યક્ષના ઉપસ્થિતીમાં મિટિંગનું આયોજન l

algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:1;
module: portrait;hw-remosaic: false;touch: (0.47349176, 0.55535716);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 47;
આજરોજ તા.૨૨.૧૦.૨૦૨૪ ના મંગળવાર ૪ કલાકે વાત કરીયેતો દાહોદ તાલુકાના દેલસર ગામે આવેલ સાંસી સમાજની જમણ વાડીમાં સાંસી સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે મિટિંગમાં રાષ્ટ્રીય ભાતુ સાંસી સમાજ વિકાસ સંધના રાષ્ટ્રીય અધ્યક્ષ જયરાજ ભાટ (માહલા ) ઉપસ્થિત રહ્યા હતા.અને દાહોદમાં સાંસી સમાજના નવ યુવાનોને હોદ્દા આપવામાં આવ્યા હતા જેમાં (૧).રાહુલભાઈ જગદીશભાઈ ભાટને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ (૨).સુનીલ(મુરલી)સુરેશભાઈ સીસોદીયાને ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ (૩).મુકેશભાઈ કેનુભાઈ સાંસી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ (૪).વિજયભાઈ રમણભાઈ ચૌહાણ ગુજરાત પ્રદેશ કોષાધ્યક્ષ( ૫).કુંદનભાઈ બદરીભાઈ સાંસી ગુજરાત પ્રદેશ સચિવ (૬).અજય દિલીપ સાંસી ગુજરાત પ્રદેશ સોશિયલ મીડીયા પ્રમુખ (૭).સાવનભાઈ સુનિલભાઈ સાંસી દાહોદ જિલ્લા કોષાધ્યક્ષ (૮).વિશાલભાઈ ઉદેસીંગ તેરવા દાહોદ જિલ્લા સચિવ (૯).સોનુંભાઈ રાજેશભાઈ સીસોદીયા દાહોદ જિલ્લા અધ્યક્ષ (૧૦).ગોપાલભાઈ સીસોદીયા દાહોદ જિલ્લા મહાસચીવ (૧૧).આનંદ ભાઈ માલા દાહોદ જિલ્લા સોસીયલ મીડિયા પ્રમુખ (૧૧). ડાયાભાઈ રમણભાઈ સાંસી દાહોદ જિલ્લા મહામંત્રી તે તમામ નવ યુવાનોને રાષ્ટ્રીય ભાતુ સાંસી સમાજ વિકાસ સંધના રાષ્ટ્રીય અધ્યક્ષ જયરાજ ભાટ (માહલા ) દ્રારા નિમણુંક પત્ર આપવામાં આવ્યા




